પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી
નેહા કમલેશભાઈ પટેલએ પરીક્ષામાં નાપાસ થતા જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આજે મંગળવારે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થતા...

