સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્20 એંગેજમેન્ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્ઘાટન
ગ્રુપ મીટિંગમાંઆયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્ય સુવિધાઓ-પધ્ધતિ ઉપર મુકાયેલો ભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.01: કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બંગારામ આઈલેન્ડ ખાતે...

