ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્યો વિલન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજેત્રણેક વાગ્યાના અરસામાં કણભઈ-સતાડીયા, ફડવેલ, ગોડથલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. અને...

