Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah
સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અને યુવા નેતા વિશાલભાઈ ટંડેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના સંદર્ભમાં આપેલું મનનીય માર્ગદર્શનઃ રોડ શોમાં મોટી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના સંદર્ભમાં સેલવાસ ખાતે કાર્યક્રમ સ્‍થળ તથા અન્‍ય જગ્‍યાઓનું નિરીક્ષણ કરી તૈયારી...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા ગામની યુવતી ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 : દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે રહેતી યુવતી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ સેલવાસના પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah
રોકડા રૂા.15 હજારનો પણ ફટકારેલો દંડઃ જો રૂા.15 હજાર નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સંભળાવેલી સજા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah
પાલિકાએ દિન બેસુધીમાં પાણી વેચવા અંગેનું રજીસ્‍ટ્રેશન કરવાની તાકીદ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાણીનું ઘમાસાણ ચાલી રહ્યું છે. પાલિકા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20: તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્‍માનીત શ્રી પ્રેમજીત બારીયાએ તા.20-4-2023નાં રોજ દમણ ખાતે ડીએનએચ અને દમણ-દીવના સન્‍માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

30 એપ્રિલના રવિવારે મોટી દમણ કોર્ટના પ્રાંગણમાં યોજાશે રાષ્‍ટ્રીય લોક અદાલત: પ્રિ-લિટીગેશન કેસો જેવા કે બેંક રિક્‍વરી કેસ, દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ પેન્‍ડિંગ ડયુઝ, પી.ડબ્‍લ્‍યુ.ડી. વોટર ચાર્જીસ ડયુઝ તથા મેટ્રો મોનિયલ ડિસપુટ જેવા કેસોના સમાધાનની મળનારી તક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : દમણ-દીવ સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દમણ બાર એસોસિએશનના સહયોગથી તા.30મી એપ્રિલના રોજ મોટી દમણના કોર્ટ પ્રાંગણમાં રાષ્‍ટ્રીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah
સાંકડી જગ્‍યામાં શાકભાજી વેપારી એકત્ર થઈ વેચાણ કરી રહ્યા છે. લોકો હરી ફરી પણ શકતા નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી જુના શાકભાજી...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના યુવા વિષયક અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ રમતો માટે યોજાનારો સમર કોચિંગ કેમ્‍પ

vartmanpravah
દીવમાં તા.2જી મે થી 9 મે સુધી અને દાનહ તથા દમણમાં તા.8 મી મે થી 22 મે સુધી 15 દિવસીય યોજાનારો રમત પ્રશિક્ષણ કેમ્‍પ (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah
34 વર્ષિય બિલકીસ મંડલ ફલેટ નં.204 માં એકલી રહેતી હતી : મિત્રએ વારંવાર ફોન કર્યો : તપાસ કરતા મૃત હાલતમાં મળી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...