વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્યા
ત્રણ દિવસમાં રૂા.37.03 લાખની વસૂલાત સાથે કુલ 93.73 ટકા વસૂલાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાતઅભિયાન અંતર્ગત છેલ્લા...

