દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી
74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશના ચોથા ‘નિર્માણ દિવસ’ની દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી ઉત્સાહભેર ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29 : દમણવાડા ગ્રામ પંચાયતના...

