દાદરા નગર હવેલી રોટરી ક્લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: દાદરા નગરહવેલીના આંબોલી પંચાયતના સહોયગથી રોટરીક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા ગ્રામ પંચાયત હોલ ખડોલી ખાતે વિનામૂલ્યે આંખની તપાસ અને...

