ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર કપરાડા 181 વિધાનસભાના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીના ચૂંટણી પ્રચારમાં બુથ સંપર્ક યાત્રા, શક્તિકેન્દ્ર...

