March 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી થર્ડફેઝ રોડ ઉપર રીક્ષામાં સ્‍ટંટ કરવો ભારે પડયો : પોલીસે રીક્ષા ચાલક સહિત બેની અટકાયત કરી

vartmanpravah
રીક્ષા ચાલક રૂપેશ મંડલ અને સ્‍ટંટ કરનાર દુર્ગેશ મંડલની સામેકાર્યવાહી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપીમાં રીલ બનાવવાની ઘેલછામાં આજકાલ ચાલુ વાહનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah
રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં આદિવાસી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્‍પણી કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: આજરોજ તા.25/10/2024 ના દિને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ વડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: પારડી તાલુકાના અરનાલા ગામ પારસી ફળીયામાં રહેતી મનીષાબેન વાસુભાઈ ગાંગોડે નજીકમાં આવેલી કોલક નદીમાં કપડાં ઘોવવા માટે પોતાની છોકરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ પાછળ બેસેલ કાંતાબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્‍ય સભામાં સ્‍ટેમ્‍પ ડ્‍યુટીના 80-લાખ રૂપિયાની વધુના કામોના આયોજનને મંજૂરી આપવામાં આવીહતી. સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ટાટા પરિવારના સર્વોચ્‍ચમ વડા અને મહાન દેશભક્‍ત, આંતરરાષ્‍ટ્રીય સખાવતી, સ્‍વ.રતન ટાટાનું ગત તા.09-10-2024ના રોજ અવસાન થતાં વલસાડ પારસી અંજુમન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ચણોદ સ્‍થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: સમાજના દરેક વર્ગને મજબૂત બનાવવામાં પ્રભાવશાળી યોગદાન આપવાના સભાન પ્રયાસ સાથે, વેલસ્પન ફાઉન્ડેશન, વેલસ્પન વર્લ્ડની સીએસઆર આર્મ સકારાત્મક પરિવર્તનને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: આજરોજ ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં 1સ્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 14 અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રીᅠમાહ્યાવંશીᅠમિત્રᅠમંડળ – મીરા રોડ દ્વારા રાસ – ગરબા મહોત્‍સવᅠમુંબઈમાં રાધા કળષ્‍ણ લોંન, પૂનમ સાગર કૉમ્‍પલેકસ, મીરા રોડ (પુર્વ)ᅠમાં કાર્યક્રમ...