વાપી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘પોદાર વોલેન્ટિયર’ પ્રોગ્રામનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પોદાર વોલેન્ટિયર પ્રોગ્રામ અંતર્ગત બે પ્રવૃત્તિનું આયોજન થયું. જેમાં તા.15-10-24 ના રોજ ધોરણ 3...

