ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્સ્પેક્ટર કન્ડક્ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો
આરોપી રમેશ પ્રભાતસિંહ રાવતે કન્ડક્ટરને કહેલું કે રજા અરજી ફોર્મસાથે વહેવારના 200 લેતા આવજો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: હજુ તો ઉમરગામ સોળસુંબા પંચાયતના...

