ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસે સોમવારે રેલી કાઢી હતી. વલસાડમાં મધ્યસ્થ કાર્યાલયથી જિલ્લા કોંગી...

