વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને સ્કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્સલ્ય સંસ્થામાં ઘોઘલા સ્થિત યુવા સંગઠન દ્વારા પ્રત્યેક મનોદિવ્યાંગ બાળકોને એક સ્કૂલ બેગ અને એક જોડી...

