September 25, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah
એમ.ડી. દ્વારા ડીઝલ ખરીદીના ટેન્‍ડરીંગની તપાસ કરવા યુવા કોળી સમાજની માંગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07: ગુજરાત યુવા કોળી સમાજના યુવા પ્રદેશ પ્રમુખ રસિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah
શિક્ષક કભી ભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: ચાણકય દ્વારા કહેવામાં આવ્‍યું છે કે , शिक्षक कभी साधारण नही होता, प्रलय और निर्माण उनकी गोदमें पलते है...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah
રોટરી કલબ દ્વારા વકતૃત્વ સ્પર્ધા, સોલો સિંગિંગ, ક્વિઝ, ગૃપ સિંગીંગ, અંતાક્ષરી, ઓન ધ સ્પોટ સ્ટોરી ટેલિંગ, સોલો ડાન્સ અને ગૃપ ડાન્સ સ્પર્ધા યોજાઈ પ્રથમ ક્રમે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સોસાયટી દ્વારા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષણ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી એક્‍સાઈઝ વિભાગને મળેલ માહિતી અનુસાર ઉમરકૂઈ ગામે હાટપાડા વેલસન કંપની નજીક ખુલ્લી જગ્‍યા પર ત્રણ વાહન ચેક કરતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના નરોલી ગામે ત્રણ વર્ષ અગાઉ થયેલ હત્‍યાના ગુનામાં ડીસ્‍ટ્રીકટ કોર્ટ સેલવાસમાં એક આરોપીને દોષી જાહેર કર્યો છે....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah
આરોપીઓને ફાંસીની સજાની કરેલી માંગ (વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના મસાટ પંચાયત દ્વારા સામરવરણી ખાતેની એક ખાનગી શાળામાં બનેલ કલંકિત દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ મામલતદાર કાર્યાલય દ્વારા અપાતા ડોમિસાઈલ જાતિ, આવક વગેરેના પ્રમાણપત્રો માટેની ઓફલાઈન અરજી લેવાનું બંધ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06: દમણ મામલતદાર કાર્યાલયથી અપાતા ડોમિસાઈલ, જાતિ, આવક, ઓબીસી, એનસીએલ, ઉતરાધિકાર, ફોર્મ નં.1 અને 14, ફોર્મ નં.9, ફોર્મ નં.3, ફોર્મ...