બગવાડાની ક્રીપા કંપનીમાં બ્લાસ્ટ: વેલ્ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.22: પારડીના બગવાડા ટોલનાકા પાસે આવેલ ક્રિપા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા પિતા-પુત્રમાંથી પિતાનું મોત નીપજ્યું હતું....

