પ્રમુખ ચંચળબેન પટેલના અધ્યક્ષ સ્થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
ધોરણ 10, 12અને ડિપ્લોમા, ડિગ્રી, ડોક્ટર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિતના 127 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

