મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્થાન પર સ્થાપિત ગણેશજીના કરેલા દર્શન
રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ દેવેન્દ્ર ફડનવીસને તિરંગાની આપેલી ભેટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01: આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ દાદરા...

