સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા
(ભાગ-7) લોકસભાની 1998ની ચૂંટણીથી તત્કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે રાજકીય પક્ષો સાથે વિશ્વાસઘાતની પણ કરેલી શરૂઆત દમણમાં શરૂ થયેલી કૌભાંડોની હારમાળા અને સીબીઆઈના દરોડા વચ્ચે તત્કાલિન...

