દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક
પ્રશાસકના સલાહકાર અને નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિના અધ્યક્ષ વિકાસ આનંદે હિન્દી ભાષામાં ઉત્કૃષ્ટ કામ કરનારા કાર્યાલયોને કર્યા પુરસ્કૃત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26: આજે...

