15મી ઓગસ્ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્ટ, 2022ના...

