દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારની તમામ આંગણવાડીઓ અને પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ કરેલી મુલાકાત અને વાતચીત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 આજે...

