September 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah
વલસાડ જિલ્લામાં 38703 વિધવા બહેનો દર મહિને રૂ. 4.83 કરોડની સહાય મેળવી રહી છે રાજ્ય સરકારે વિધવા બહેનોને વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપા તરીકે...
Breaking Newsગુજરાતનવસારી

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah
  નવસારીઃ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નવસારી તેમજ અમલીકરણ એજન્સી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી નવસારીના માર્ગદર્શન હેઠળ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર- નવસારી ખાતે તા.૨૧/૦૬/૨૦૨૨ ના આંતરાષ્ટ્રીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah
પેટાઃદાનહના મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી પરંતુ મોદી સરકારના આગમન બાદ બદલાયેલી દશા અને દિશા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah
નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી કડૈયા સુધીનો બીચ રોડ પૂર્ણતાના આરે દેવકા બીચ ખાતે બનાવવામાં આવેલ વિશાળ પગથિયાં ઉપર બેસી અરબી સમુદ્રમાં અસ્‍ત થતાં સૂર્યને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 ભામટી પ્રગતિ મંડળ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે યોગ અભ્‍યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યોગ ગુરૂ શ્રી દિવ્‍યાંગ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડસેલવાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્‍થાના મંત્રીશ્રી, કોલેજના આચાર્યશ્રી, સ્‍ટાફમિત્રો અને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ,તા.૨૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા, અમદાવાદ ઝોનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભમાં, યોગ દિવસની...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.22 ચીખલી તાલુકાના ઘેકટી ગ્રામ પંચાયતના સભ્‍યોએ ટીડીઓ અને ડીડીઓને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્‍યું છે કે ઘેકટી ગામના વડ ફળીયામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah
તમામઆરોપીઓને કોર્ટે બે દિવસની આપેલી પોલીસ કસ્‍ટડી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 દમણ કોસ્‍ટગાર્ડની સજાગતાથી પરીક્ષા શરૂ થવા પહેલાં જ પાંચ પરીક્ષાર્થીઓનો પકડી લેવામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં દિવ્‍યાંગ ‘સ્‍કાઉટ ગાઈડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસના ઉપક્રમે રેડક્રોસ શાખાના સેક્રેટરી સુશ્રી ચાર્મી પારેખ નિવાસી નાયબકલેક્‍ટર- સેલવાસના માર્ગદર્શન હેઠળ શાળાના...