(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22: 21મી જૂન ‘વિશ્વ યોગ દિવસ’ના ઉપલક્ષમાં શ્રી જયેશભાઈ પટેલ અને શ્રીમતી ઉર્વશીબેન પટેલની આગેવાનીમાં શ્રી નાની દમણના ડાભેલ ખાતે...
Category : Breaking News
દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્ટર લગાવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22 આજે દમણ જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દમણ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી તમામ...
દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22 દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને...
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે
સંઘપ્રદેશના આરોગ્ય સચિવ એ.મુથમ્માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્ણાનું સંઘપ્રદેશ આગમન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 સંઘપ્રદેશ દાદરા નગર...
8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમસ્ત સંઘપ્રદેશમાં સૂર્યોદયની સાથે છવાયેલો યોગ અભ્યાસ: મોટી દમણના જમ્પોર બીચ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયો વિશાળ યોગાભ્યાસ
અરબી સમુદ્રની લહેરો અને સૂર્યોદયના પાવન કિરણો સાથે યોગા અભ્યાસ માટે લાગેલી લાંબી કતારનો નજારો પણ નયનરમ્ય રહ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 આજેસંઘપ્રદેશમાં...
હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્ચથી માંડી નિમ્ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્ડમાં જતા થયા છે
ભૂતકાળમાં એકાદ સારા અપવાદને બાદ કરતા તમામ પ્રશાસકો પોતાની એ.સી.ચેમ્બરમાં બેસીને જ પ્રદેશનો વહીવટ સંભાળતા હતા, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલું પરિવર્તન...
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.21 જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તા.20 અને 21મી જૂન, 2022 દરમિયાન...
વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક
જિલ્લાની 1013 શાળાઓમાં આ વખતનો ત્રિદિવસીય પ્રવેશોત્સવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંયુક્ત રીતે ઉજવાશે પ્રવેશોત્સવ બાદ મહાનુભાવો શાળાની કામગીરી બાબતે પણ મૂલ્યાંકન કરશે (વર્તમાન પ્રવાહ...
રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું
મંત્રીશ્રીએ કાર્યકર્મના સ્થળેથી જ રૂ. ૫૧ લાખના ખર્ચે રીનોવેશન થનારી જામગભાણ આશ્રમશાળાના મકાનના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા આદિજાતિ યુવાનો માટેના પુસ્તકો...
ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19 ચીખલી તાલુકાના ફડવેલ ગામે વર્ષો પહેલાં નિર્માણ પામેલી ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં બનતા ગમે ત્યારે જમીન...

