સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્સ બેન્ક દ્વારા સન્માનિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ...

