લક્ષદ્વીપના લકને બદલવા કેન્દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા...

