રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24 તારીખ 24 /3/2022 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ દ્વારા જિલ્લા કક્ષાના વૈચારિક યજ્ઞના ભાગરૂપે અભ્યાસ વર્ગનું આયોજન પારડી...

