દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલે સ્પોર્ટ્સ વિભાગના સહયોગથી કરેલી પહેલ દમણ જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતોમાં વોર્ડ – ફળિયા દીઠ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ, વોલીબોલ, લાંબી...

