દેશની બહુમતી વસ્તીને લોકકળાના સામર્થ્ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્યુકેશન સચિવ
પ્રશંસા ફાઉન્ડેશન વડોદરા અને સત્ય શોધક સભા-સુરતના સંયુક્ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં ‘લોક મીડિયા થી જનજાગૃતિ’ વિષય ઉપર પ્રશિક્ષણ અને કાર્યશાળા શિબિરનો આરંભ (વર્તમાન પ્રવાહ...

