દમણના એસ.પી.અમિત શર્માએ ડીપીએલમાં પહોંચી ખેલાડીઓમાં ભરેલો જોશ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્ટી અને કુશળ નેતૃત્વમાં ડાભેલમાં બનેલું ઉત્કૃષ્ટ સ્ટેડિયમ : યુવાનો માટે નવા નવા ઈન્ફ્રાસ્ટ્રકચરો ઉપલબ્ધ પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશ્ પટેલ અને...

