વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્થો મળ્યો
ગઈકાલે ઉદવાડા ગામ ખાતે દરિયા કિનારેથી 11.746 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13: ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતના અતિ શાંત...

