સેલવાસ જિલ્લા કોર્ટે પોકસો એક્ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સેલવાસની જિલ્લા કોર્ટમાં પોકસો એક્ટના એક આરોપીને 20 વર્ષની કેદ અનેરૂા.બે હજારના રોકડ ભરવાની સજા સંભળાવી હતી. પ્રાપ્ત...

