વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્કારિક બચાવ
દમણથી મુસ્લિમ પરિવાર કારમાં સવાર થઈ સુરત જતુ હતુ ત્યારે અકસ્માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ નેશનલ હાઈવે નંદાવાલા ખાડાના પુલ પાસે...

