વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક
અનંતભાઈ પટેલે પ્રમુખ દિનેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી મિલનભાઈ દેસાઈ અને અગ્રણી ગૌરાંગભાઈ પંડ્યાની આગેવાની હેઠળ હજારો યુવા કાર્યકર્તા અને સમર્થકોએ આનંદ અને ઉત્સાહ સાથે કોંગ્રેસ...

