વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેમીકંડક્ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડની શાહનરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ સવારે 10:30 કલાકે કોલેજના એક્ટિવીટી હોલમાં ધોલેરા અને...

