September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહનરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ સવારે 10:30 કલાકે કોલેજના એક્‍ટિવીટી હોલમાં ધોલેરા અને અસમના કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઐતિહાસિક ભારતીય ટેકનોલોજીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતમાં પ્રથમ 3 લ્‍ચ્‍પ્‍ત્‍ઘ્‍બ્‍ફઝશ્‍ઘ્‍વ્‍બ્‍ય્‍ જ્‍ખ્‍ઘ્‍ત્‍ન્‍ત્‍વ્‍ચ્‍લ્‍ શરૂ કરવાનું કાર્ય શરૂ કર્યું તે માટે કોલેજના પ્રિ.ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ વિદ્યાર્થીઓને આ બાબતનું જ્ઞાન આપી જણાવ્‍યું કે, આવનારા દિવસોમાં ભારતની ટેકનોલોજી ખુબ પ્રબળ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ પ્રમાણે ભારત આવનારા 10 વર્ષમાં આંતરરાષ્‍ટ્રીય ટેકનોલોજી ક્ષેત્રે ખુબ પ્રગતિ કરશે.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment