Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah
વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે સચિન કક્કડ અને સેક્રેટરી તરીકે અલ્‍પેશ પટેલ વિજેતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી બાર એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah
રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ તથા રૂા.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર આવાસોનું ખાતમુહૂર્ત કરાયું દેસરા રેલ્‍વે ઓવરબ્રિજથી બીલીમોરાના નગરપાલિકા અને ગ્રામ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ),તા.24: રવિવારના રોજ વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રા કાર્યક્રમમા સાંસદ કે.સી.પટેલ, નવી દિલ્‍હીના આરોગ્‍ય વિભાગના નિયામક વી.કે. ઓઝા તેમજ જિલ્લાકક્ષા એથી મુખ્‍ય જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24 પારડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઈન રોડની બાજુમાં આવેલ મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કુટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah
સેલવાસ નગર પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી તેમજ ચીફ ઓફિસર સંગ્રામ સીંગના હસ્‍તે કરવામાં આવ્‍યું વિતરણ જરૂરીયાતમંદને કામ આવે એ જ ખરી સહાયનો સાચો અર્થ દાખવતું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22: જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધનો અને સામગ્રીના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભારત સરકારના સામાજિક ન્‍યાય...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: એમ.જી.એમ. એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક શાળા, દમણમાં આજે ભવ્‍ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળા પરિવાર દ્વારા આયોજિત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah
સાંસદ કલાબેન ડેલકર સાથે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્વવ ઠાકરે) ના પ્રદેશ અધ્‍યક્ષ અભિનવ ડેલકર પણ જોડાતા રાજકીય ચર્ચાને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah
જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાની સફળ રજૂઆતનું પરિણામઃ સંઘપ્રદેશ પ્રશાસનના માનવીય અને સંવેદનશીલ અભિગમથી 60 પરિવારોના ચહેરા ઉપર ઝળકેલી ખુશી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22:...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: દીવ જિલ્લામાં આજે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનો પ્રારંભ સંઘપ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લીલી ઝંડી ફરકાવી કરવામાં આવ્‍યો...