ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્ધ યોજેલા ધરણા પ્રદર્શન
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) દીવ, તા.26: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણના નેતૃત્વમાં દીવ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ...

