ડેંગ્યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્કાઉટ ગાઈડ: દાનહ સ્કાઉટ ગાઈડની મુખ્ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : ડેંગ્યુના મચ્છરો ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે તે સૌ જાણે છે, આ અંતર્ગત ડૉ. વિક્રમખાને સેલવાસની શ્રી...

