પારડી પાર નદીથી આગમન થઈ સાતવડેકરજી માર્ગથી પ્રવેશી નગરના તમામ વોર્ડમાં ફરી સ્વાધ્યાય મંડળ ખાતે રાત્રી રોકાણ પૂજા, આરતી, ફુલહારો તથા અનેક રીતે નગરનીમહિલાઓ દ્વારા...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના ખુટલી-દૂધની રોડ પર આવેલ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો અંગે લેબર...
દમણમાં પાંચ મહિના પહેલાં રૂા.6 લાખ 72 હજારની સાયબર છેતરપિંડીના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયોઃ અલગ અલગ કંપનીના 13 મોબાઈલ ફોન, આસામ અને પヘમિ બંગાળની અલગ...
ટોરેન્ટ પાવરના અધિકારીઓ દ્વારા કેટલીક સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાતા ગ્રાહકોમાંફેલાયેલી આનંદ અને ઉત્સાહની લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : આજે દમણવાડા...