મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્પર્ધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં કુશળ નેતૃત્વમાં તથા દાનહ જિ.પં.ના મુખ્ય...

