‘આયુષ્માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્તપિત મુક્ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત
સંઘપ્રદેશના પંચાયતી રાજ અને નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે જિલ્લા પંચાયત સભ્યો અને સરપંચો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બનાવેલો એક્શન પ્લાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

