પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્પલબેન પટેલ ચૂંટાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.14: ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બાકી રહેલ અઢી વર્ષના જિલ્લા પ્રમુખ ઉપ પ્રમુખ તથા તાલુકા પંચાયત...

