વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ગુજરાતની સ્ટાર્ટઅપ પોલિસી અને સરકારી ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ પર સફળ કાર્યક્રમ લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા યોજવામાં આવ્યો હતો....

