સેલવાસ ન.પા.ના કાઉન્સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્ટરને દરમિયાનગીરી માટે રજૂઆત
ટુરિઝમ, ફોરેસ્ટ, પી.ડબ્લ્યુ.ડી., હેલ્થ જેવા વિભાગના કોન્ટ્રાક્ટ ઉપરકામ કરતા કર્મીઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા થતું શોષણઃ લઘુત્તમ ધારાનો પણ થતો ભંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13...

