અતુલ સેકન્ડ ગેટ વિસ્તારના બંગલામાં ચોરી : તસ્કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી
સુરેશભાઈ પટેલ અને પત્ની બાજુમાં બેડરૂમમાં સુતા હતા ત્યારે ચોરી થઈ, ભગવાનની મૂર્તિ સહિત 40-50 હજારની મત્તા ચોરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10:અતુલ સેકન્ડ...

