ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી
સંઘપ્રદેશની આદિવાસી વિદ્યાર્થીઓએ તારપા લોકનૃત્યથી કર્યા સૌને મંત્રમુગ્ધ સેલવાસ, તા.11 આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની મનમોહક ઉજવણી સાથે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સેલવાસનું કેમ્પસ સાંસ્કૃતિક ઉલ્લાસથી...

