જીએનએલયુ-સેલવાસ કેમ્પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર
દાનહ અને દમણ-દીવના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે 25 બેઠકો અનામત પ્રદેશના સ્થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓને પ્રદેશના જય કોર્પોરેશન ઔદ્યોગિક ગૃહ દ્વારા સંપૂર્ણ સ્કોલરશીપ પ્રદાન કરાશે (વર્તમાન...

