ચીખલીના ઢોલુમ્બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19: આચાર્યની બદલી માટે ગ્રામજનોની લાંબા સમયથી રજૂઆત વચ્ચે ડીપીઇઓ દ્વારા વેકેશન પૂર્વે જ વાંસદાના નિરપણ ગામે બદલીનો હુકમ કર્યો...

