20 પોલ્યુશન ઈન્ડેક્ષ સ્કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે
રેડ, ઓરેન્જ અને ગ્રીન કેટેગરી બાદ વાઈટ કેટેગરીનો સમાવેશ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે 39 જેટલા વાઈટ કેટેગરીના ઉદ્યોગો રાજ્ય...

