વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્ત ઉપક્રમે ઈ વેસ્ટ કલેક્શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: આપણે બધા પર્યાવરણ અને વાતાવરણના ઉત્થાન માટે અને આપણા નિયમિત જીવનમાં વધુ સારા પર્યાવરણની જરૂરિયાત વિશે જનજાગૃતિ લાવવા માટે...

